લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે ઈસમો દ્રારા આધેડને ઢોરમાર માર્યો - At This Time

લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે ઈસમો દ્રારા આધેડને ઢોરમાર માર્યો


લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે ઈસમો દ્રારા આધેડને ઢોરમાર માર્યો

સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી પાણશીણા ગામે બે ઈસમો દ્રારા એક આધેડને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો

આધેડને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો

ગ્રામ્ય વિસ્તારોમાં પણ મારામારીના બનાવો બને છે ત્યારે લીમડી તાલુકાના પાણશીણા ગામે નજીવી બાબતે આધેડ ઉપર હુમલો કર્યો હતો

મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના પાણશીણા ગામે પાણીની પાઇપલાઇન કાપી નાખવા બાબતે બે ઇસમો દ્વારા ધોકા અને પાઇપ દ્વારા આધેડને ઠોર મારો મારવામાં આવ્યો હતો

રીપોર્ટર : ભાવેશ ભલગામડીયા
મો : 9904323344


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.