વેરો ન ભરનાર સામે વીંછિયા ગ્રામ પંચાયતની લાલ આંખ
વીંછિયા ગામે વીંછિયા ગ્રામપંચાયત નો વેરો ઘણા સમયથી બાકી હોવા છતાં પંચાયત વેરો ન ભરતા હોવાથી આજરોજ વીંછિયા ગામે મામલતદાર સાહેબ વીંછિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી સાહેબ વીંછિયા તથા PSI સાહેબ વીંછિયા સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રી વીંછિયા તથા વીંછિયા પંચાયત સ્ટાફ સાથે રૂબરૂ માં હાજર રહી 1) ડગલી હિંમતલાલ તથા પ્રવીણ લાલજી તથા 2) દરજી જ્ઞાતિ મંડળની મિલ્કતને સીલ મારવામાં આવતા વેરો ન ભરનારા માં ખળભળટ વ્યાપી ગયેલ છે. આગામી સમયમાં આ ઝુંબેશ હજુ વેગવંતી બનાવવામાં આવશે
વીંછિયા તલાટી કમ મંત્રીશ્રી ની યાદી માં જણાવેલ છે
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.