બે માસ નાં સમયગાળા થી ખીરસરા વિઝાણ ગામે એસટી બસ ની સુવિધા બંધ છે - At This Time

બે માસ નાં સમયગાળા થી ખીરસરા વિઝાણ ગામે એસટી બસ ની સુવિધા બંધ છે


બે માસ નાં સમયગાળા થી ખીરસરા વિઝાણ ગામે એસટી બસ ની સુવિધા બંધ છે આ બાબતે અબડાસા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને જાણીતા પત્રકાર રજાકભાઈ હિંગોરાએ પણ ૧૪ તારીખ ના ડીપો મેનેજર નલીયાને પત્ર લખેલો છે આજે એક બસ ચાલુ કરવામાં આવી હતી અને આજે ડીપો મેનેજરે રજાકભાઈને ફોન કરીને ખાત્રી આપી છે કે આવતીકાલે બંને બસ પહોંચી આવસે......રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ


9727330503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.