મુશળાધાર વરસાદને કારણે ખીરસરા અને હાજાપર મિયાણી પાપડી સહીત રસ્તાઓ નું ધોવાણ - At This Time

મુશળાધાર વરસાદને કારણે ખીરસરા અને હાજાપર મિયાણી પાપડી સહીત રસ્તાઓ નું ધોવાણ


મુશળાધાર વરસાદને કારણે ખીરસરા અને હાજાપર મિયાણી પાપડી સહીત રસ્તાઓ નું ધોવાણ થતાં છેલ્લા બે માસથી રસ્તાઓ માં પડેલ ખાડાઓ ના લીધે વિધ્યાર્થીઓ તેમજ જીલ્લા મથકે જવા માટે આરોગ્ય માટે અતિ જરૂરી એસ ટી બસ ની સુવિધા બિલકુલ ઠપ્પ છે ગ્રામજનો ને થતી મુશ્કેલી માટે અવાર નવાર રજુઆત કરવા છત્તાપણ સ્થાનિક તંત્ર તરફ થી ખીરસરા (વિંજાણ) પંચાયત ને કોઈ સહયોગ ન મળતા અંતે કચ્છ જીલ્લા સમાહર્તા ને પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે લોકો ને ખુટતી સુવિધા પુરી પાડવામાં આવે એવી જીલ્લા સમાહર્તા સમક્ષ ખીરસરા સરપંચે ધારદાર રજૂઆત કરી,......રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ


9727330503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.