વડનગર નગરપાલિકાનો વહીવટી તંત્ર ખાડે રહીશો પરેશાન. - At This Time

વડનગર નગરપાલિકાનો વહીવટી તંત્ર ખાડે રહીશો પરેશાન.


કનેરી ના મહાડથી નદીઓળ રબારીવાસ સુધી તેમજ સલાટવાડા માં જોગણી માતાના મંદિર આગળ તથા શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર મોટા પ્રમાણમાં ભુગર્ભ ગટરો ઉભરાતા સમગ્ર વિસ્તારનાં લોકો દુર્ગંધથી તથા ગંદકીમાં ચાલતા જતાં આવતાં લોકો પણ ત્રાસી ગયા છે
આ બાબતે વડનગર નગરપાલિકા નાં એન્જિનિયર, ચીફ ઓફિસર તથા ભુગર્ભ ગટર નાં સુપરવાઈઝર તમામને જાણ કરેલ છે
પણ આ બધા એકબીજા ઉપર ઢોળી દે છે સમજયાનુ નીરાકરણ ગુજરાત નાં મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરવા આવશે
નગરપાલિકા લોકોને ખોખો રમાડવાનું બંધ કરે નહીંતર વડનગર નગરપાલિકા વિરુદ્ધ જન આંદોલન શરૂ કરવું પડશે વારંવાર એકની એક ફરીયાદ કરીને અમે પણ હવે થાકી ગયા છીએ હવે છેલ્લે જનતા ને સાથે રાખીને છેલ્લે આંદોલન એજ ઉપાય છે વડનગર નગરપાલિકા નાં વહીવટદાર વડનગર મામલતદાર સાહેબ ને પણ જાણ કરી છે તોએ નગરપાલિકા ચીફ ઓફિસર તથા એન્જિનિયર નગરપાલિકા ની ઓફીસ માં બેસી રહેલા હોય છે. વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પૂર્વ નગરસેવકો તથા આગેવાનો આ નગરપાલિકા ના વહીવટી તંત્ર એટલે કે ચીફ ઓફિસર તથા એન્જિનિયર ઓફિસમાં રહી ને ધોર નિદ્રાધીન છે. ગ ઈ ભેંસ પાની મેં.

આપડો સેવક
ગીરીશભાઈ પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.