રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 45 લાખનાં વિકાસનાં કામોને બહાલી અપાઈ - At This Time

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 45 લાખનાં વિકાસનાં કામોને બહાલી અપાઈ


રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા રંગાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતના 15માં નાણાપંચમાંથી 448 કામોને મંજૂરી આપવામાં આવી. સામાન્ય સભામાં કુલ મળીને 8 પ્રશ્નો અને 45 લાખના વિકાસના કામોને મંજૂરી મળી.વીરનગરના તલાટી મંત્રીનું ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થતા પરિવારજનોના જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 14,50,000 નો ચેક આપવામાં આવ્યો.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.