જાણો આવતી કાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહશે - At This Time

જાણો આવતી કાલે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહશે


તારીખ 16/10/2024 ને બુધવાર ના રોજ મેન્ટેનન્સ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી ફીડર જેમ કે અર્બન /જોયતિગ્રમ /ખેતીવાડી વિસ્તાર માં સવારે સમય 08.00 થી બપોરે 02:00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે ATKot Jgy, Jangwad jgy, Akshar JGY ની સાથે આટકોટ ગામ, આટકોટ કેડીપી હોસ્પિટલ, જસદણ થી આટકોટ, આટકોટ કૈલાશ નગર, પાંચવડા ગામ, નવા તથા જુના જસાપર બધા ગામમાં પાવર સપ્લાય બંધ રહેશે અને તારીખ 16/10/2024 ને બુધવાર ના રોજ મેન્ટેનાન્સ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી ખેતીવાડી ફીડર વિસ્તાર માં સવારે સમય 08.00 થી બપોરે 03:00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે મોટા દડવા એ જી, વીરનગર એ જી, કાનપર એજી, જુના પીપળીયા એજી, પાંચવડા એ જી ની સાથે આટકોટ, જસાપર, વિરનગર, નાની લાખાવાડ, ચિતલીયા, પાંચવડા ગામ, ઉપરોક્ત ખેતીવાડી ફીડર સવારે બંધ રહેશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.