એક સપ્તાહ થી ફરી વરસાદ થતા સૌરાષ્ટ્ર અને ક્ચ્છ મા મગફળી કપાસ મગ જેવા પાકો ને નુકસાન - At This Time

એક સપ્તાહ થી ફરી વરસાદ થતા સૌરાષ્ટ્ર અને ક્ચ્છ મા મગફળી કપાસ મગ જેવા પાકો ને નુકસાન


એક સપ્તાહ થી ફરી વરસાદ થતા સૌરાષ્ટ્ર અને ક્ચ્છ મા મગફળી કપાસ મગ જેવા પાકો ને નુકસાન થયું, જુલાઈ મા ગુજરાત સરકારે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું પરંતુ
દોઢ મહિના વીત્યો છતા અતિવૃષ્ટિ થી પિડિત ગુજરાત ના ખેડૂતોને સહાય મ‌ળી નથી. રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ


9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.