જસદણના ઉદ્યોગપતિ હિરેનભાઈ સાકરીયાના દીકરા પ્રાંશુનો આજરોજ જન્મદિવસ
જસદણના ઉદ્યોગપતિ અને જસદણ પ્રજાપતિ સમાજના પ્રમુખ સમગ્ર ગુજરાત તથા ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પશુ આહાર ઉદ્યોગ જગતમાં રજવાડી પશુઆહાર તરીકે ખ્યાતનામ ધરાવતા મૂળ વતની જસદણ તાલુકાના કમળાપુર ગામ અને હાલ જસદણ શહેરમાં રહેતા હિરેનભાઈ સાકરીયાના દીકરા પ્રાંશુ નો આજરોજ જન્મદિવસ છે. પ્રાંશુ 13 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને હાલ પ્રાંશુ જસદણ ની પ્રખ્યાત જે પી એસ ( જસદણ પબ્લિક સ્કૂલ) ધોરણ સાતમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે એટ ધીસ ટાઇમ સમાચાર ટીમ જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
