બારડોલી સ્વરાજ આશ્રમ નિરંજના બા ને સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવવા સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તપરા - At This Time

બારડોલી સ્વરાજ આશ્રમ નિરંજના બા ને સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવવા સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તપરા


બારડોલી સ્વરાજ આશ્રમ નિરંજના બા ને સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવવા સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તપરા

બારડોલી સ્વરાજ આશ્રમ નિરંજના બા ને સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવવા સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તપરા મૂળ સૌરાષ્ટ્ર નાં બાબરા તાલુકા નાં ચમારડી નાં હાલ સુરત સ્થિત ઉદારદિલ દાતા ગોપાલભાઈ વસ્તપરા એ સરદાર વલ્લભભાઈ નાં માનસ પુત્રી રત્ન નિરંજના બા ની મુલાકાતે પધાર્યા હતા સૌરાષ્ટ્ર નાં આસંખ્યા ગ્રામ્ય અને મહાનગરો માં સરદાર ની પ્રતિમા ઓ સ્થાપિત કરી નીચું નિશાન નાં માફ ના વિચાર પ્રેરક સ્લોગન હિમાયતી અંખડ ભારત નાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ નાં જીવન કવન નું શુદ્ધ આચરણ કરતા વસ્તપરા દ્વારા નાના ગામડા ઓથી લઈ મહાનગરો સુધી ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ ની વિરાટ પ્રતિમા ઓ સ્થાપિત કરી છે આવા ઉદ્યમી સરદાર પટેલ નાં વિચારો નું ઉમદા આચરણ કરતા ગોપાલભાઈ વસ્તપરા એ આજરોજ ૧૩/૧૦/૨૪ ના બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમ ના પૂજ્ય નિરંજના બા કલાર્થી ઉર્ફ નાની માં કે જેમણે બાળપણ ની ઉંમરે સરદાર સાહેબ ના ખોળા માં રમેલા અને હાલ સ્વરાજ આશ્રમ ચલાવનાર ને હજારો દીકરી ઓને સરદાર વલ્લભભાઈ પટેલ નાં આદર્શો નાં આચરણ કરતી કેળવણી આપી રહ્યા છે તેમને આવનારી સરદાર જયંતિ નું આમંત્રણ પાઠવ્યું. અને આશ્રમ ની મુલાકાત લય ને ધન્યતા અનુભવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.