શ્રી સ્વામિ નારાયણ હાઈસ્કૂલ લાઠીદડ ના શિક્ષક જયંતીભાઈ ખોલકિયા નો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો - At This Time

શ્રી સ્વામિ નારાયણ હાઈસ્કૂલ લાઠીદડ ના શિક્ષક જયંતીભાઈ ખોલકિયા નો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો


(કનુભાઈ ખાચર દ્વારા)
અનેક પ્રવૃતિ દ્વારા શાળા નું નામ રોશન કર્યું છે ચાર એવોર્ડ મેળવ્યા હતા ચુંટણી માં માસ્ટર ટ્રેનર.,બોટાદ જિ વ્યાયામ શિક્ષક સંધ પ્રમુખ તરીકે હતા આ કાર્યક્રમ મા સંચાલક કે.પી.સ્વામિ, DEO વિક્રમસિહ પરમાર, DSO રોહિતસિહ પરમાર નાયબ પ્રાથમિક શિક્ષણધિકારી મોરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા વ્યવસ્થાપક રસિકભાઈ ભુગાણી શાળા નાં આચાર્ય ભરતભાઈ પચછમિયા તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ ખાચરે કરેલ વિદાય ગીત સાંભળીને બહેનો રડવા લાગ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.