કેશોદ ફેમિલી કોર્ટની 300 દિવસની સજા વોરન્ટ ની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી માળીયાહાટીના પોલીસ મહિલા પીએસઆઇ એસઆઇ સુમરાએ આરોપીને દબોચી લીધો
ફેમિલી કોર્ટની 300 દિવસની સજા વોરન્ટ ની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી માળીયાહાટીના પોલીસ
કેશોદ ફેમિલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી નંબર 413/ 2024 ના કેસના અરજદાર (1) બુધેચા વાડી વિસ્તાર ઈશ્વરીયા મહાદેવ તાલુકો માળીયાહાટીના એ ભરણપોષણ મેળવવા માટે નામદાર કોર્ટમાં કેશોદ ફેમિલી કોર્ટમાં રિકવરી અરજી કરેલ
ફેમિલી કોર્ટ કેશોદ આ કામના અરજદારનું ભરણપોષણ આ કામનો આરોપી ભરતો નથી જેથી નામદાર કોટે મંજુર કરેલ ભરણપોષણ આરોપી ભરતા ન હોય જેથી આ કામના આરોપીને ધરપકડ કરવા માટે અને જેલમાં મોકલવા માટે કેશોદ ની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજ પી વી શ્રીવાસ્તવ આ કામના આરોપી સંજય ગીરી રતિ ગીરી મેઘનાથી ને 300 દિવસની સાદી જેલની સજા ભોગવવા માટે નો હુકમ કરેલ હતો જિલ્લા જેલમાં મોકલવા હુકમ કરેલ હતો
આરોપી પોતાની ઘરે હોવાની માહિતી મળતાં માળિયા હાટીના પોલીસના પીએસઆઇ સલમા સુમરા તથા સ્ટાફ ને મળતા તાત્કાલિક તપાસ કરી આરોપીને દબોચી જેલ હવાલે કરેલ
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.