Rajkot શહેર કોંગ્રેસે PDU સિવિલ અધિક્ષકને લેટર મોકલી દવાઓના વાર્ષિક સ્ટોકની માહિતી મંગાવી
સિવિલ હોસ્પિટલમાં હડકાયા કૂતરાના ઇન્જેક્શનનો લાંબા સમયથી સ્ટોક ખલાસ
PDU સિવિલ અધિક્ષકને લેટર મોકલી શહેર કોંગ્રેસ દ્વારા માહિતી મંગાઇ
દર્દીઓ માટે દવાઓનો સ્ટોક પણ ખાલી: અતુલ રાજાણી
આવનારા દિવસોમાં આરોગ્ય મંત્રીને પણ કરાશે રજૂઆત
સિવિલમાં દવાઓનો સ્ટોક ખાલી હોવાનો મતલબ ખાનગી હોસ્પિટલોને
અપાય પ્રોત્સાહન
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.