સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પફ અસ્તમી હવન યોજાયો
અહેવાલ.
વિક્રમસિંહજાડેજા
આસોમાસ નવરાત્રી દરમિયાન આઠમનો હવન ચામુંડામાતાજી મહંત પરિવાર દ્વારા યોજાયો..
સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ચામુંડામાતાજી ડુંગર પર મહંત પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન અષ્ટમિ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર દ્વારા હવન નું આયોજન કરવામાં આવ્યું બટુ અને સાંજે 4 કલાકે બીડું હોમીને હવનની પુર્ણાહુતી કરવામાં આવી હતી હવન ઓઉરણ થતા ચામુંડામાતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન માટે આવેલા યાત્રિકોને પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો.આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સૌરાષ્ટ્ર ઝાહિત ગુજરાતભરના અસંખ્ય યાત્રિકો માતાજીના ચરણે આવી ને નત મસ્તક ઝુકાવીને પવિત્ર થતા હોય છે..
9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.