ધંધુકા સુંદરવન અને સ્વામિનારાયણ સોસાયટીના મંડળના બહેનો દ્વારા માં અંબા માતાજીને સોનાના વરખ વાળો મુંગટ તેમજ માતાજીના પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર માતાજીને અર્પણ કરયા
ધંધુકા સુંદરવન અને સ્વામિનારાયણ સોસાયટીના મંડળના બહેનો દ્વારા માં અંબા માતાજીને સોનાના વરખ વાળો મુંગટ તેમજ માતાજીના પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર માતાજીને અર્પણ કરયા
અમદાવાદ જિલ્લાના ધંધુકા માં સુંદરવન અને સ્વામિનારાયણ સોસાયટીના મંડળના બહેનો દ્વારા માં અંબા માતાજીને સોનાના વરખ વાળો મુંગટ તેમજ માતાજીના પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર માતાજીને અર્પણ ભેટ કરવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ ભાવનગર રોડ ઘરડા ઘરની પાછળ આવેલ સુંદરવન અને સ્વામિનારાયણ સોસાયટીમાં વર્ષોથી ચાલતી ગરબી માં અંબા માતાજીની ચાંદીની મૂર્તિ આવેલી છે. માં અંબા ની મૂર્તિ ને માથે સોનાના વરખ વાળો મુગટ તેમજ પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર સુંદર વન તેમજ સ્વામિનારાયણ સોસાયટીના મહિલા મંડળ દ્વારા માતાજીના ચરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
સુંદરવન અને સ્વામિનારાયણ સોસાયટીના મહિલા મંડળ ના બહેનો દર મહિને કટકે કટકે પૈસા ભેગા કરીને મા અંબાને માથાનો મુગટ તેમજ પગના ઝાંઝર શરણોમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.