આજે સિહોર તાલુકાનું રબારીકા ગામ માયનિંગ પ્રોજેક્ટ ના વિરોધમાં સંપૂર્ણ બંધ રહ્યું - At This Time

આજે સિહોર તાલુકાનું રબારીકા ગામ માયનિંગ પ્રોજેક્ટ ના વિરોધમાં સંપૂર્ણ બંધ રહ્યું


ભાવનગર....

આજે સિહોર તાલુકાના રબારીકા ગામ માયનીંગ પ્રોજેક્ટ નાં વિરોધમાં સંપૂર્ણ બંધ રહ્યું છે

સર્વે નંબર 79 માં સરકાર દ્વારા માયનિંગ પ્રોજેક્ટ માટે સુનવણી હાથ ધરવામાં આવી છે
રબારીકા ગામની વસ્તી 2000ની છે જેમાં ખેતીવાડી અને પશુપાલન સાથે જોડાયેલું આ ગામ છે
ગામ લોકોનો વિરોધ છે કે જો માઈનિગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો ગામને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે
હાલ ગામ લોકો દ્વારા માઇનિંગ ના વિરોધમાં મોરચો માંડ્યો છે અને રેલી સ્વરૂપે આંદોલન શરૂ કર્યું છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.