નેત્રંગ દુધ મંડળીના મહિલા સભાસદનું અવસાન પરિવારને આર્થિક સહાય આપવામાં આવી
નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી ચાસવડ ની તાજેતરમાં મળેલ વાર્ષિક સાધારણ સભામાં કરેલ દરખાસ્ત મુજબ મંડળીના સભાસદનું અવસાન થાય તો તેવા સંજોગોમાં સભાસદની અંતિમ વિધિ ક્રિયાકાંડ માટે મંડળી તરફથી પરિવારજનોને રૂપિયા ૩૦,૦૦૦ની આર્થિક સહાયના કરેલા ઠરાવ મુજબ, કામલીયા ગામના મહિલા સભાસદ સોમીબેન બહાદુરભાઈનું અવસાન થતા મંડળી તરફથી તેઓને પરિવારજનોને રૂપિયા ત્રીસ હજારની આર્થિક સહાય નો મંડળી તરફથી ચેક અર્પણ કરવામા આવ્યો હતો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.