વિકાસ સપ્તાહ”ના શુભારંભે ખેતીવાડી ખાતાની યોજનાઓમાં ખેત ઓજારના ઘટકોમાં પૂર્વ મંજૂરી મેળવનાર ખેડૂત અરજદારોને મંજુરીપત્રો એનાયત કરાયા
(અસરફ જાંગડ દ્વારા)
"વિકાસ સપ્તાહ"ના શુભારંભે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમારના હસ્તે વર્ષ ૨૦૨૪-૨૫માં ખેતીવાડી ખાતાની યોજનાઓમાં ખેત ઓજારના ઘટકોમાં પૂર્વ મંજૂરી મેળવનાર ખેડૂત અરજદારોને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મંજુરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજનાઓમાં કુલ 1082 લાભાર્થીઓને તબક્કાવાર પૂર્વ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.