સહનશક્તિ ઘટી, આક્રોષ વધ્યો - At This Time

સહનશક્તિ ઘટી, આક્રોષ વધ્યો


રાજકોટમાં જામનગર રોડ પર વાલ્મીકિ વાસમાં રહેતા યુવાનને ગરબા મોડે સુધી રમવા જવા પ્રશ્ને પિતાએ ઠપકો આપતા આપઘાત. આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, સગર્ભા પત્ની અને પરિવારજનોનું હૈયાફાટ રુદન


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.