ધોલેરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધોલેરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો.


ધોલેરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા હેલ્થ કચેરી ખાતે પી આર આઈ તથા અન્ય સભ્યો ધોલેરા તાલુકાનું ટોબેકો ફ્રી યુથ કેમ્પૈન 2.0 અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો રાકેશ મહેતાની અધક્ષ્યતા હેઠળ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોલેરા તાલુકાના અલગ અલગ વહીવટી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહેલ હતા અને ધોલેરા તાલુકાના વિવિધ ગામોમાં સરકારનો ઉદ્દેશ તમાકુ મુક્ત યુથ કેમ્પેઇન 2.0 સાર્થક કરવા મુહિમ હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત વિવિધ ગામોમાં શિબિર રેલી તથા તાલુકાની તમામ શાળાઓમાં જાગૃતિ લાવવા માટે કર્મચારીઓને પ્રચાર પ્રસાર કરવા માટે ઉત્સાહ વધારવા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.