દેશ નાં ૩૩ રાજ્યો માંથી ૨૪૬૬૩ કિમી યાત્રા કરી ગુજરાત પધારશે ગો ધ્વજ પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time

દેશ નાં ૩૩ રાજ્યો માંથી ૨૪૬૬૩ કિમી યાત્રા કરી ગુજરાત પધારશે ગો ધ્વજ પ્રતિષ્ઠા મહોત્સવ


દેશ નાં ૩૩ રાજ્યો માંથી ૨૪૬૬૩ કિમી યાત્રા કરી ગુજરાત પધારશે ગો ધ્વજ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ શ્રી સનાતનધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારેય પીઠના જગદગુરુ શંકરાચાર્યોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ,ભારત દ્વારા ગો - ધ્વજ પ્રતિષ્ઠા સભા દેશ નાં ૩૩ રાજ્યો ની ૨૪૬૬૩ કિમી યાત્રા કરી ગુજરાત પધારશે ગો - ધ્વજ પ્રતિષ્ઠા સભા અનંતશ્રી વિભૂષિત દ્વારકા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અનંતશ્રી વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ આદરણીય શ્રી સનાતનધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારેય પીઠના જગદગુરુ શંકરાચાર્યોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગૌમાતા - રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા અભિયાન અંતર્ગત જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય પરમારાધ્ય પરમધર્માધીશ સ્વામિશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગો ધ્વજ પ્રતિષ્ઠા ભારત યાત્રા આગામી ૨૨/૦૯/૨૪ થી ૨૬/૧૦/૨૪ સુધી ભારતના ૩૩ રાજ્યોમાં ૨૪૬૬૩ કિલોમીટરની યાત્રા કરી ગુજરાતમાં તા.૧૬/૧૦/૨૪, બુધવાર આસો સુદ ૧૪ ના રોજ આવશે ત્યારે યોજાનાર કાર્યક્રમ
માં અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ (અધ્યક્ષ, શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ,ભારત) ગો - ધ્વજ પ્રતિષ્ઠા સભા સંવત ૨૦૮૧ આસો સુદ ૧૪ |તા. ૧૬/૧૦/૨૪, બુધવાર સમય બપોરે ૨.૦૦ કલાકે સ્થળ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, કર્ણાવતી (અમદાવાદ) ખાતે યોજાશે તેમ અમરેલી જિલ્લા ધર્મ સાંસદ શ્રી વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભિતિગીરી માતાજી એ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.