આણંદ થયું શર્મશાર,નથી સુરક્ષિત ગુજરાત - At This Time

આણંદ થયું શર્મશાર,નથી સુરક્ષિત ગુજરાત


ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસની ઘટનાઓ વધી રહી છે. 6 ઓક્ટોબરે આણંદના એક ગામની પ્રાથમિક શાળામાં પણ કિશોરી પર ગેંગરેપના પ્રયાસની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી કરતા જાણવા મળ્યું કે

ભાઈ અને તેના મિત્ર સાથે મળી બહેનપણી સગીરાને રાત્રે શાળામાં લઈ ગઈ, કેફી પીણું પીવડાવી ગુપ્ત ભાગે અડપલાં કર્યાં.

આ સમગ્ર મામલામાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.