વકિલ તેમજ એટ ધીસ ટાઇમ રાજકોટ બ્યુરો ચીફ સંદિપ સતાણીનો જન્મદિન - At This Time

વકિલ તેમજ એટ ધીસ ટાઇમ રાજકોટ બ્યુરો ચીફ સંદિપ સતાણીનો જન્મદિન


રાજકોટમાં ક્રિમીનલ, સિવીલ અને ફેમીલીમાં પ્રેકટીસ કરતા યુવા ધારાશાસ્ત્રી સંદિપ નટવરલાલ સતાણીનો આજે જન્મદિવસ છે. તેઓએ એમ.એ. એલ.એલ.બી. એલ એલ એમ. નો ઉચ્ચ અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પુર્ણ કરેલ છે
હમેશ માટે સામાજીક સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન રહ્યું છે, તેમજ એટ ધિસ ટાઇમ બ્યુરો ચીફ નોઆજે જન્મ દિવસે તેઓને વડીલો, મિત્રો, પરિવારજનો સિનિયર જુનિયર વકીલમિત્રો તથા શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. (મોબાઇલ નંબર 97247 77979).


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.