ગોકૃપા પ્રોડક્ટ્સમાં અનુભવી એકાઉન્ટની જરૂર છે - At This Time

ગોકૃપા પ્રોડક્ટ્સમાં અનુભવી એકાઉન્ટની જરૂર છે


👉 મિરાઇકલ સોફ્ટવેરના જાણકાર
👉 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી
👉 ગર્લ્સ અથવા બોયઝ બંનેની રિક્વાયરમેન્ટ
👉 જસદણ અથવા નજીકના ગામના પણ ચાલશે
👉 સ્ટાર્ટિંગ સેલેરી 10000 થી 15000
👉 જોબ નો સમય સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યાં સુધીનો રહશે
👉 સાત્વિક વાતાવરણ વાળું સ્થળ
👉 અરજદાર પાસે એકાઉન્ટિંગનો અનુભવ હોવો જોઈએ

✔️ રસ ધરાવતા ઉમેદવારો વહેલા સંપર્ક કરે

📞 મો. 76984 89555

🌎 ગોકૃપા પ્રોડક્ટસ, લાતી પ્લોટ, જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.