વલભીપુર તાલુકાના વાવડી ગામે કોળી સમાજના આગેવાનો દ્વારા 12 માં સમૂહ લગ્ન ના પ્રમુખની નિમણૂક કરવામાં આવી - At This Time

વલભીપુર તાલુકાના વાવડી ગામે કોળી સમાજના આગેવાનો દ્વારા 12 માં સમૂહ લગ્ન ના પ્રમુખની નિમણૂક કરવામાં આવી


આજરોજ વલભીપુર તાલુકાના વાવડી ગામે તળપદા કોળી પટેલ સમાજના 12માં સમૂહ લગ્નને લઈને પીપળી ગામે યોજવાના હોય ત્યારે કોળી સમાજના આગેવાનોની મીટીંગ વાવડી ગામે મળી હતી જેમાં ચમારડી ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ મેરને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કામ્બડ તથા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તેમજ ડાયાભાઈ મેવાસા ધીરુભાઈ ચૌહાણ તથા કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ ને ફૂલહાર પહેરાવીને સન્માનિત કર્યા હતા


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.