વિશ્વમાં ક્યાંક જ જોવા મળતી જળપ્રવાહ થી પથ્થરો પર રચાયેલ એડી કરંટ સાઈટ કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા ડુંગર પર જોવા મળી. - At This Time

વિશ્વમાં ક્યાંક જ જોવા મળતી જળપ્રવાહ થી પથ્થરો પર રચાયેલ એડી કરંટ સાઈટ કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા ડુંગર પર જોવા મળી.


મહિસાગર બ્રેકિંગ.......

વિશ્વમાં ક્યાંક જ જોવા મળતી જળપ્રવાહ થી પથ્થરો પર રચાયેલ એડી કરંટ સાઈટ કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા ડુંગર પર જોવા મળી.

ભારતમા નહી પણ એશિયામાં પ્રથમ છે કડાણા ડેમની એડી કરંટ સાઈડ...
ભારત સરકાર દ્વારા નોધ લેવામાં આવી છે આગામી સમયમાં જીયો ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે .....

અરવિંદભાઈ એચ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.