હળવદ બ્રેકિંગ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં યુવાનની હત્યા : પોલીસ ઘટનાસ્થળે - At This Time

હળવદ બ્રેકિંગ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં યુવાનની હત્યા : પોલીસ ઘટનાસ્થળે


હળવદ બ્રેકિંગ

પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરની બહાર સુતેલા યુવાનની હત્યા

પાઈપના ઘા મારીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

૩૩ વર્ષીય યુવાન ની ઘાતકી હત્યા કરાઈ

ડ્રાઈવિંગનો ધંધો કરતા અપરણિત યુવાનની હત્યા

હત્યા કોણે કરી ? શાં માટે ? કારણ અકબંધ

પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી

પોલીસે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.