પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું - At This Time

પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું


*પટેલ ભૂમિકાબેન રમેશચંદ્ર (ઉશની) કે જેઓને ઇંગ્લેન્ડમાં રોયલ સોસયટી ઓફ બાયોલોજી માં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તેમજ મેમ્બરશીપ મળેલ છે જેમાં બાયોલોજી ના વૈજ્ઞાનિકોએ તેમનો સી.વી પસંદ કર્યો અને ઈલેકશન થયું.હવે ઇંગ્લેન્ડમાં ત્યાંની ગવર્મેન્ટને કોઈપણ પ્રકારનું આ વિભાગ અંતર્ગત રિસર્ચ કરવાનું થશે તો ભૂમિકાબેન ને એ લોકો ઇન્વાઇટ કરશે જે આપણા સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે હવે તેમના નામની શરૂઆતમાં MRSB લાગશે*
*ભૂમિકાબેન ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેમ જ પરિવાર, સમાજ અને દેશનું નામ વધારે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા💐🙏🏻*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.