બોટાદ ની આદર્શ ના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની એથલેટિક માં ગોલ્ડ મેડલ મેળવી શાળા નું ગૌરવ વધાર્યું - At This Time

બોટાદ ની આદર્શ ના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની એથલેટિક માં ગોલ્ડ મેડલ મેળવી શાળા નું ગૌરવ વધાર્યું


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદ ના લાઠીદડ ખાતે SGFI યોજાયેલ જીલ્લા કક્ષાની એથલેટિક માં બોટાદ ની આદર્શ સંકુલ ની બહેનો વિજેતા બની.કેરાલિયા ખુશી. 100 મીટર દોડ. ગોલ્ડ મેડલ,ગાબુ પાયલ. 600 મીટર દોડ. ગોલ્ડ મેડલ, સાકળયા દિવ્યા. 1500 મીટર દોડ ગોલ્ડ મેડલ, ડાભી પૂજા. 3000 મીટર દોડ ગોલ્ડ મેડલ., મેનિયા ગોપી. લંગડી ફાળ કૂદ. ગોલ્ડ મેડલ ટોટલ 8 મેળવ્યા હતા જયારે બેહનો એ ભાગ લીધો હતો જેમાથી 5 બહેનો ચૅમ્પિયન થયા અને રાજયકક્ષા એ આદર્શ સંકુલ અને બોટાદ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.. તમામ ખેલાડીઓ ને અભિનંદન શાળા ના ટ્રસ્ટી પ્રભુભાઈ ,આચાર્ય સંજયભાઈ ધાધલ,અને વ્યાયામ શિક્ષકશ્રી ડૉ.જીતેન્દ્રભાઈ ચાવડા એ અભિનંદન પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.