વિજાપુર ડેપો અંબાજી મેળામાં આવકમાં બીજા ક્રમમાં આવતા કર્મચારીઓનું બહુમાન - At This Time

વિજાપુર ડેપો અંબાજી મેળામાં આવકમાં બીજા ક્રમમાં આવતા કર્મચારીઓનું બહુમાન


વિજાપુર
ભાદરવી પૂનમના અંબાજી મેળામાં સંચાલન કરી વિજાપુર ડેપો આવકનો બીજો ક્રમૅ રહ્યો હતો એસટી ના ડ્રાઇવર કંડક્ટરોની સેવા ને બિરહાવવા જાયન્ટ સહિયર ગ્રુપના પ્રમુખ કૃણાલ બેન ઠક્કર અને મંત્રી ભારતીબેન પુરોહિત દ્રારા પાંચ ડ્રાઈવર પાંચ કંડક્ટરો અને ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી નું તેમને આપેલી સેવાના ભાગરૂપે સન્માન કરવામાં આવ્યું હતું

ડેપો એ અંબાજી જવા આવવા મુસાફરો માટે મૂકેલી બસોમાં રૂપિયા 22 લાખ 51,000 ની આવક કરી જિલ્લામાં ડેપો બીજો સ્થાને રહયો હતો નવલી નોરત ના ત્રીજા દિવસે સૌથી વધુ આવક જોળવ ના ર ડ્રાઈવર તથા કંડક્ટર કમૅચારીઓ ને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાયૅકમ માં મણેય યુનિયન ના પ્રતિનિધિ ઓ તથા કામદારો સહિત મહેસાણા વિભાગીય નિયામક જી એચ ગોસ્વામી ડેપો મેનેજર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.