પત્રકાર પર ખોટી ફરિયાદ કરશો નહિ સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ દ્વારા એક મહત્વપૂર્ણ જજમેન્ટ આપવામાં આવ્યું - At This Time

પત્રકાર પર ખોટી ફરિયાદ કરશો નહિ સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ દ્વારા એક મહત્વપૂર્ણ જજમેન્ટ આપવામાં આવ્યું


તા:-૦૫/૧૦/૨૦૨૪
અમદાવાદ

પત્રકાર પર ખોટી ફરિયાદ કરી દબાવવાનો પ્રયાસ કરશો નહિ સુપ્રીમ કોર્ટ ના એક જજમેન્ટ કહેવામાં આવ્યું કે લોકશાહી ની ચોથી જાગીર છે આપણા દેશ ના પત્રકારો એનો અવાજ નહિ સાંભળીએ તો કેમ ખબર પડશે કે કોણ સાચું છે કે કોણ ખોટું

સુપ્રીમ કોર્ટ ના મહત્વ નો ચુકાદો જેમાં સરકાર વિરોધ માં આપેલ ન્યૂઝ કે ફોટોગ્રાફ કે વીડિયો ગ્રાફિ બાબતે કોઈ પણ પત્રકાર પર ફરિયાદ નહિ કરી શકે સુપ્રીમ કોર્ટ દ્વારા કેહવામાં આવ્યું કે અભિષેક ઉપાધ્યાય ની ગિરફ્તારી પર રોક લગાવી છે અને up પોલીસ ને પણ નોટિસ આપી છે ને જવાબ માંગ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે પત્રકાર એ વિચાર અભિવ્યક્તિ સ્વતંત્રતા એ સંવિધાન ની કલમ ૧૯(૧) નીં હેઠલ ખાલી સરકાર ની સામે અવાજ ઉઠાવનાર સામે કોઈ પણ પત્રકાર સામે ફરિયાદ થવી જોઈએ નહિ જેની નોંધ લેશો ભારત માં પત્રકાર પર થઇ રહેલા ખોટા કેસો બાબતે સુપ્રીમ કોર્ટ ને પત્રકાર ની આઝાદી બાબતે મહત્વ પર્ણ નિવેદન આપ્યું હતું

રિપોર્ટ:-ધામેલ દિપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.