ધંધુકા ઈંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ માં નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમ ઉજવાયો - At This Time

ધંધુકા ઈંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ માં નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમ ઉજવાયો


ધંધુકા ઈંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ માં નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમ ઉજવાયો

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ભાવનગર રોડ પર આવેલ ઈંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ માં નવરાત્રી સેલિબ્રેશન કાર્યક્રમ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો

ભક્તિ અને આરાધનાના પર્વ એવામાં જગત જનની જગદંબાનો નવરાત્રિ મહોત્સવ શરુઆત થઈ છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. વિશ્વના સૌથી લાંબા ગણાતા એવા નવરાત્રિ તહેવારની ધંધુકા તાલુકાના ધંધુકા ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કુલ માં નવરાત્રી સેલિબ્રેશન કરવા માં આવ્યું હતું.

ધંધુકા ની ઈંગ્લીશ મીડીયમ શાળામાં નવરાત્રી ઉજવણીમાં બાળકોએ ગરબામાં રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે શાળાના છોકરા છોકરીઓ તેમજ શિક્ષક ગણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ જયભાઈ ડાભી તેમજ વાઈસ પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેન ઉપાધ્યાય એ સૌનો આભાર માન્યો હતો. આ વારસો હજુ પણ જળવાઈ રહે એવી માતાજી સૌને શકિત આપે એ જ પ્રાર્થના કરવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.