ધજાળા પોલીસ કોન્સ્ટેબલનું સેવા ભાવાર્થે યોગ્ય અનુદાન - At This Time

ધજાળા પોલીસ કોન્સ્ટેબલનું સેવા ભાવાર્થે યોગ્ય અનુદાન


મુળી પાસે આવેલ નીતાબેન જાની દ્વારા સંચાલિત શિવાલય શેલ્ટર હોમમાં આશ્રિત અને હાલ સી. યુ. શાહ હોસ્પિટલ માં આઇ સી. યુ. વિભાગમાં દાખલ એક યુવાન નું હિમોગ્લોબીન માત્ર 1.7 gm% હતુ જેના સમાચાર ભાણેજડા ગામના વતની અને ધજાળા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કરુણાનીધી સેવા ટ્રસ્ટ પાળીયાદના સભ્ય પોલીસ કોન્સ્ટેબલ ઉદયભાઈ જોરૂભાઈ ભાંભળા ને સમચાર મળતા બાળક ના હોસ્પિટલ ના ખર્ચ પેટે વિના સંકોચે રૂ.10,000 /- ( દસ હજાર પૂરા ) નું તત્કાલ યોગદાન આપ્યું હતું જે પોલીસ વિભાગ ની સરાહનીય કામગીરી દેખાય આવે છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.