કોમર્સ કૉલેજ, મોડાસામાં નવરાત્રિની ઉજવણી ધામધૂમ થી કરાઇ - At This Time

કોમર્સ કૉલેજ, મોડાસામાં નવરાત્રિની ઉજવણી ધામધૂમ થી કરાઇ


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઓફ કોમર્સ, મોડાસામાં આજ રોજ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ ગરબા રમવામાં જોડાયા હતા. ખેલૈયામાં ભાઈઓ તથા બહેનોમાં પ્રથમ ત્રણ વિજેતા તથા વેશભૂષામાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમ વિજેતાને મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઇ શાહ, કોલેજના કા. આચાર્ય ડૉ.એમ.કે. પટેલ તથા સિનિયર પ્રાધ્યાપક ડૉ. ઈલાબેન સગરના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.