**ભાણપુર ખાતે નવીન લાઇબ્રેરી મંજુર કરવા કિરણભાઇ બારિયા દ્વારા સંજેલી તા.વિ.અધિકારીને રજૂઆત કરાઈ ** - At This Time

**ભાણપુર ખાતે નવીન લાઇબ્રેરી મંજુર કરવા કિરણભાઇ બારિયા દ્વારા સંજેલી તા.વિ.અધિકારીને રજૂઆત કરાઈ **


** ભાણપુર ખાતે નવીન લાઇબ્રેરી મંજુર કરવા કિરણભાઇ બારિયા દ્વારા સંજેલી ગ્રામ પં.ખાતે સરપંચ તલાટીને લેખિત રજૂઆત **

સંજેલી સહિત આસપાસના ગ્રામ્ય ક્ષેત્રોમા હાલ અનેક વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે.ત્યારે તેઓ એકાંત જગ્યાએ તેમજ તમામ પ્રકારના પરીક્ષા લગતા મટીરીયલ્સ મળી રહે અને શ્રેષ્ઠ રીતે પરીક્ષાર્થીઓ તૈયારીઓ કરી રહે તે હેતુસર સંજેલીના ભાણપુર ખાતે જાગૃત નાગરિક કિરણ બારીયા દ્વારા નવીન લાઇબ્રેરી બનાવવા નિર્માણ કરવા ત્વરિત ઠરાવ પાસ કરવા સંજેલી તાલુકા કક્ષાએ" તા.વિ.અધિકાર સહિત તાલુકાઓ.પં પ્રમુખશ્રી સહિતને વિધાર્થીઓના ઉજવવળ ભવિષ્ય માટે લાઇબ્રેરીનુ નિર્માણ કરવા હેતુસર લેખિત માગ કરાઈ છે,


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.