હિંમતનગરના ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા - At This Time

હિંમતનગરના ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા


આજરોજ નવરાત્રીના પહેલા નોરતે માતાજીના કૃપાથી સાબરકાંઠા જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત ખાતમુહૂર્ત મા હિંમતનગરના ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
આ સાથે સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જીનલબેન પટેલ, વર્ષાબેન મિસ્ત્રી રાકેશભાઈ પટેલ, સાવનભાઈ દેસાઈ, રાજુભાઈ શર્મા, રાજુભાઈ દેસાઈ, દીકુલભાઈ ગાંધી, જાનકીબેન રાવલ નીલાબેન પટેલ યતીનાબેન મોદી વગેરે મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યાઅને રૂ. 7 કરોડના ખર્ચે ક્વાટર સહિતની અદ્યતન સુવિધા સાથેનો લાભ સમગ્ર સાબરકાંઠા જિલ્લાના જનતાને લાભ મળશે અને આ માટે સાબરકાંઠાની જનતા વતીથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.