**ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયાના હસ્તે ઝાલોદના સબયાર્ડ લીમડી ખાતે રૂ.૫૪ લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર ઓફીસ બિલ્ડીંગનુ ખાતમુહૂર્ત કરાયુ.** - At This Time

**ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયાના હસ્તે ઝાલોદના સબયાર્ડ લીમડી ખાતે રૂ.૫૪ લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર ઓફીસ બિલ્ડીંગનુ ખાતમુહૂર્ત કરાયુ.**


**ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયાના હસ્તે ઝાલોદના સબયાર્ડ લીમડી ખાતે રૂ.૫૪ લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર ઓફીસ બિલ્ડીંગનુ ખાતમુહૂર્ત કરાયુ.**

સહકાર થી સમૃદ્ધિ...
આજરોજ એ.પી.એમ.સી. ઝાલોદના સહકાર થી સમૃદ્ધિ સુધીના ...
આજરોજ એ.પી.એમ.સી. ઝાલોદના સબયાર્ડ લીમડી ખાતે રૂ. 54 લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર ઓફીસ બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત કર્યું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે APMC ના ડિરેક્ટરો,વેપારીઓ અને વિવિધ સેવા સહકારી મંડળીના ચેરમેનો હાજર રહ્યા.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મારી સાથે APMC ના ડિરેક્ટરો,વેપારીઓ અને વિવિધ સેવા સહકારી મંડળીના ચેરમેનો હાજર રહ્યા.

પ્રતિનિધિ -સોહીલ ધડા/ઝાલોદ


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.