જાહેર નિમંત્રણ - At This Time

જાહેર નિમંત્રણ


જાહેર નિમંત્રણ

માળીયા હાટીના પોલીસ દ્રારા “સંવાદ થી સુરક્ષા” કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને માળીયા હાટીના પોલીસ સ્ટેશન વતી કાર્યક્રમ રાખવામાં આવેલ હોય જેથી કાર્યક્રમ સફળ બનાવ માટે માળીયા હાટીના શહેરના તમામ આગેવાનો તેમજ વેપારી આગેવાનો તેમજ શહેરીજનનો વધુમાં વધુ લોકો આ કાર્યક્રમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.

સ્થળ :- પટેલ સમાજ, માળિયા હાટીના
તા.૦૫/૦૯/૨૦૨૪ ક.૦૪/૦૦ વાગ્યે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.