સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભીડિયા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી - At This Time

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભીડિયા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી


‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભીડિયા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી
--------
વિદ્યાર્થિનીઓએ વેસ્ટ વસ્તુ બનાવી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો
---------
ગીર સોમનાથ તા.૦૧: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભીડિયા કન્યા શાળાની વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી હતી.

કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ શહેરના નાગરિક પૂર્વીબેન શાહ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અંગે સંદેશો આપતી વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.