વડનગર એસ ટી ડેપો ખાતે સફાઈ કામદારો ને સન્માન કરવામાં આવ્યું - At This Time

વડનગર એસ ટી ડેપો ખાતે સફાઈ કામદારો ને સન્માન કરવામાં આવ્યું


મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે સ્વછતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત અત્રેના વડનગર ડેપોના સફાઈ કામદારો ને સારી કામગીરી માટે સન્માન કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.