*અરવલ્લી મોડાસા તાલુકાના જલોદર ગામે ગુજ.રાજ્ય સંગીત નાટક અકાદમી ધ્વારા લોક ડાયરો યોજાયો*. - At This Time

*અરવલ્લી મોડાસા તાલુકાના જલોદર ગામે ગુજ.રાજ્ય સંગીત નાટક અકાદમી ધ્વારા લોક ડાયરો યોજાયો*.


. જાણવા મળેલી માહિતી મુજબ સોમવાર ની રાત્રી મોડાસા તાલુકાના જાલોદર ગામમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગ થી ગ્રામ સ્વરાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રીજગદીશભાઈ ઠાકોર ના ઘરના આંગણે લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં સંતવાણી ની સુરાવલી બજાવેલ કલાકારો માં ઈન્દુભાઈ ઠાકોર, રમેશભાઈ ઠાકોર, સુરેશભાઈ ઠાકોર, ડાહ્યાભાઈ રાવળ , લોક સાહિત્યકાર ડાહ્યાભાઈ રાવળ તેમજ સિંગર મીનાબેન ઠાકોર વગેરે કલાકારો દ્વારા સંતવાણી અને લોકભજન કાર્યક્રમ રાખવામાં આવેલ હતી. મહેમાન પદે મન્યવર મહેમાન ગુરૂ શ્રીઓ ડાહ્યા રામ મહારાજ,ભલારામ મહારાજ, જયંતિ રામ મહારાજ સાથે -સાથે ગામ આગેવાનો શ્રી ઓ રણજીતસિંહ ઠાકોર, ગોપાલ સિંહ ઠાકોર, પ્રતાપ સિંહ ઠાકોર, સંજય સિંહ ઠાકોર, મહેન્દ્ર સિંહ ઠાકોર વકીલ, GKTS,સંજય સિંહ ઠાકોર, GKTS પ્રમુખ જે, ડી, ઠાકોર, શનાભાઈ ઠાકોર, મહેન્દ્ર ભાઈ વણકર, કૌશિક ભાઈ ચમાર,આ સાથે ગામના ભાઈઓ -બહેનો અને નાના ભૂલકાઓ સંતવાણી ની મોજ માણેલ અને લોક ડાયરા દ્ધારા પ્રચાર -પ્રસાર થાય, સામાજિક ભાઈ ચરો ઊભો થાય,ધાર્મિકતા જળવાઈ રહે,સમુહ ભાવના જાગે,એકતાનુ સ્વરૂપ જળવાયઅને સર્વ ગામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો,સંતો દ્વારા સંત -સમાગમ કરવામાં આવેલ, મનુષ્ય નો મહિમા જળવાય તે બાબતે સત્સંગ ગોષ્ટી કરવામાં આવેલ આવા લોક ડાયરા ના કાયૅક્રમો થતા રહે તો ધાર્મિક તા ની ભાવના ઉભી થાય એકતા એકરૂપતા -સંપ જળવાઈ રહે તેમજ,લોક ડાયરા નો કાયૅક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ અને અંતે જગદીશ ભાઈ ઠાકોર ને ડાયરા માં પધારેલ તમામ નો આભાર વ્યકત કર્યો હતો.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.