**ઝાલોદ ન.પાલિકા આપ પ્રભારી/ઝાલોદ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ગાંધી જ્યંતિ નિમિત્તે સફાઈ અભિયાન થકી ઉજવણી કરી** - At This Time

**ઝાલોદ ન.પાલિકા આપ પ્રભારી/ઝાલોદ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ગાંધી જ્યંતિ નિમિત્તે સફાઈ અભિયાન થકી ઉજવણી કરી**


** ઝાલોદ ન.પાલિકા આપ પ્રભારી/ ઝાલોદ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ગાંધી જ્યંતિ સફાઈ અભિયાન સહિત ઉજવણી કરી **

આજરોજ ઝાલોદ નગરપાલિકા ખાતે ૧૫૫મી ગાંધી જયંતિ નિમિતે આમ આદમી પાર્ટી ઝાલોદના ઝાલોદ ન.લિકાના પ્રભારીશ્રી અલ્પેશભાઈ ચારેલ /સહપ્રભારી ઇકબાલભાઈ/રમેશભાઈ મેડા/વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસીયા/જિલ્લા મહિલા પ્રમુખ સૃતિબેન ડામોર/ શહેર પ્રમુખ કનુભાઈ બારીયા/તા- પ્રમુખ કમલેશભાઈ હઠીલા/ સોસીયલ મીડિયા મહામંત્રી સાગરભાઈ આમલીયાર /તેમજ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હાજર રહી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઇ ત્યાર બાદ ઝાલોદ નગર-પાલિકામાં વિવિધ વોર્ડમા સફાઈ કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો હતો...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.