જાણો આવતીકાલે ક્યાં કયાં વિસ્તારમાં લાઈટ બંધ રહશે - At This Time

જાણો આવતીકાલે ક્યાં કયાં વિસ્તારમાં લાઈટ બંધ રહશે


તારીખ 02/10/2024 ને બુધવાર ના રોજ મેન્ટેનાન્સ કામ હોવાથી નીચે મુજબ ના ૧૧ કેવી જ્યોતિગ્રામ ફીડર વિસ્તાર માં સવારે સમય 08.00 થી બપોરે 02:00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે ATKot Jgy, Gelma JGY, Shiva nand JGY, Akshar Jgy ની સાથે આટકોટ ગામ, આટકોટ કેડીપી હોસ્પિટલ, આટકોટ જસદણ રોડ, ભાડલા, રાજા વડલા જામ, ખારચિયા ગામ, વીરનગર ગામ, પાંચવડા, જુના જસાપર, નવા જસાપર, આટકોટ કૈલાશ નગર વિસ્તારમાં પવારમાં પવાર સપ્લાય બંધ રહશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.