યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ યુગા યુગ પરિવાર ટ્રસ્ટ દ્વારા બહેનો માટે ગરબા ક્લાસીસના સમાપન નિમિત્તે બંધન પાર્ટી પ્લોટ ખાતે માં અંબા રાચોત્સવ યોજાયો - At This Time

યુવા યુગ પરિવર્તન સંગઠન તેમજ યુગા યુગ પરિવાર ટ્રસ્ટ દ્વારા બહેનો માટે ગરબા ક્લાસીસના સમાપન નિમિત્તે બંધન પાર્ટી પ્લોટ ખાતે માં અંબા રાચોત્સવ યોજાયો


આયોજન થયેલ જેમાં શ્રી.પ.બ.ગણપુલે મહિલા મંડળ ના પ્રમુખ પન્નાબેન મહેતા,ઇલાબેન જાનિ,ભાવનગર પત્રકાર એકતા મંચ ના પ્રમુખ મિલનભાઈ કુવાડિયા,સિહોર શહેર ભાજપ અધ્યક્ષ આશિષભાઈ પરમાર,મહામંત્રી નીલેશભાઈ જાનિ,ભાવનગર મહાનગરના ભાજપા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ કુલદીપસિંહ ચુડાસમા,પૂર્વ નગર સેવક અલ્પેશભાઈ ત્રિવેદી,હરદેવસિંહ વાળા,વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ સિહોર પ્રખંડના કાર્યકર્તાઓ,સિહોર શહેર યુવા મોરચા પ્રમુખ રૂપેશભાઈ રોજીયા,અતુલભાઈ મણિયાર,વિક્રમભાઈ ગઢવી તેમજ દાતાશ્રીઓના તેમજ શુભેચ્છકો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં 400 કરતા વધુ બહેનો મન મૂકીને ઝૂમી હતી,અનેક વિવિધતા સાથે લક્કી ડ્રો સહિતના ઇનામોની વણઝાર સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સ્થાપક મલય રામાનુજ દ્વારા કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમ ખૂબ સફળ બનાવવા YYP ના કાર્યકારી અધ્યક્ષ કુલદીપસિંહ સોલંકી તેમજ દરેક સભ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.