બનાસકાંઠા એસ.પી શ્રી એ ઇન્ડો.પાક.બોર્ડર પર BSF સાથે બોર્ડર પેટ્રોલિંગ કરી મિટિંગ યોજી. - At This Time

બનાસકાંઠા એસ.પી શ્રી એ ઇન્ડો.પાક.બોર્ડર પર BSF સાથે બોર્ડર પેટ્રોલિંગ કરી મિટિંગ યોજી.


બનાસકાંઠા એસ.પી શ્રી એ ઇન્ડો.પાક.બોર્ડર પર BSF સાથે બોર્ડર પેટ્રોલિંગ કરી મિટિંગ યોજી.

બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણાએ મંગળવારે સરહદી સુઇગામ તાલુકાની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ સુઇગામ ઇન્ચાર્જ PI એચ.એમ.પટેલ,આર.પી.આઈ બી.કે.જોશી અને સ્થાનિક પોલીસને સાથે રાખી ભારત,પાક.આંતરરાષ્ટ્રીય બોર્ડરની મુલાકાત કરી હતી,અને સરહદની રખવાળી કરતા BSFના આસિસ્ટન્ટ કમાંનડન્ટ રાભા તેમજ જવાનો સાથે બોર્ડર પેટ્રોલિંગ કર્યું હતું,બાદ B.S.F ના અધિકારીઓ સાથે સરહદ પરની પરિસ્થિતિ બાબતે મિટિંગ યોજી હતી.


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.