ઇ ગુજકોપ પોકેટ કોપની મદદથી ચોરીમા ગયેલ મો.સા કિા ૨૦૦૦૦/ ના મુદામાલ સાથે ચોરીનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી બે ઇસમોને પકડી પાડતી શિહોર પોલીસ ટીમ - At This Time

ઇ ગુજકોપ પોકેટ કોપની મદદથી ચોરીમા ગયેલ મો.સા કિા ૨૦૦૦૦/ ના મુદામાલ સાથે ચોરીનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી બે ઇસમોને પકડી પાડતી શિહોર પોલીસ ટીમ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી
ડો.હર્ષદ પટેલ સાહેબ ભાવનગરનાઓએ પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિહિર
બારિયા સાહેબ ને સુચના આપેલ હોય જે સુચના અન્વયે શિહોર પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ.શ્રી
બી.ડી.જાડેજા,શિહોર પોસ્ટે વિસ્તારમાં મિલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓને ડીટેકટ
કરવા આપેલ હતી.
> શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી બી.ડી.જાડેજા સાહેબ ની સુચના અને માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના
માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ મુકેશભાઇ સાંબડ તથા ઘનશ્યામભાઇ હુબલ તથા ાઇજીભાઇ સોલંકી ને
સંયુકતમા બાતમી હકિકત મળેલ કે એક મો.સા ગાડીમા બે ઇસમો ભાવનગર તરફ થી શિહોર તરફ આવે છે જે મો.સા
શંકાસ્પદ હાલતે છે જે આધારે વાહન ચેકીંગ કરતા બે ઇસમો હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્લસ મોટર સાઇકલ જેના આગળના
ભાગે નંબર પ્લેટ ન હોય અને પાછળ ની નંબર પ્લેટ વાળેલી હાલતે હોય જે રજી.નં.GJ 04 CD 265.. વંચાતા હોય જે
મો.સા અંગે બંને પાસે કોઇ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા મજકુર ઈસમો પાસે કોઇ આધાર પુરવા ન હોય
મજકુર ! બંન્ને સદર મો.સા ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાવતા તુરત જ ગુજરાત સરકારશ્રી દ્વારા અમલમા
આવેલ ઇ ગુજકોપ પોકેટ કોપની મદદ થી વાહન સર્ચ કરતા સદર ગાડીના રજી નંબર GJ 04 CD 2657 ની હીરો હોન્ડા
કંપનીનુ સ્પેલેન્ડર પ્લસ જેના એન્જીન નંબર HA10EJEHH02014 તથા ચેસીસ નંબર MBLHA10AMEHH12285 જોવામા
આવતા જે મો.સા શિહોર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૭૨૪૦૭૬૨ ૨૦૨૪ બી.એન.એસ. કલમ .૩૦૩(૨) ના કામે ચોરાયેલ
હોવાનુ જણાતા બંન્ને ઇસમો ને ગ઼ ૨૦૦૦૦/ ના મુદામાલ સાથે પકડી ચોરી નો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી
સરાહનીય કામગીરી કરેલ છે.
> આરોપી નુ નામ -
(૧) કુલદીપભાઇ ઉર્ફે ગોડી મનુભાઇ ડોડીયા ઉ.વ.૨૩
(૨) વિપુલભાઇ ઉર્ફે લાલુડો ઘનશ્યામભાઇ ચૌહાણ ઉ.વ.૩૦
રહે બંન્ને ભાવનગર,મફતનગર મહાલક્ષ્મી નવ નીચાલી રેલ્વે પાટાની પાસે,કુંભારવાડા ભાવનગર
- કબ્જે કરેલ મુદામાલ-
(૧) હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્લસ મોટર સાઇકલ રજી નંબર GJ 04 CD 2657 કિરૂા.૨૦૦૦૦/
> કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
→ શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી બી.ડી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ્ટાફના હેડ
કોન્સ એચ.વી.ગોસ્વામી,તથા પો કોન્સ અશોકસિંહ ગોહિલ તથા જગતસિંહ ગોહિલ તથા સિધ્ધરાજસિંહ સોલંકી તથા
લાલજીભાઇ સોલંકી તથા અજયસિંહ ગોહિલ તથા ઘનશ્યામભાઇ હુંબલ તથા હરપાલસિંહ સરવૈયા તથા મુકેશભાઇ સાંબડ સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.