સ્વચ્છતા સવાંદ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ સેવા સદન ખાતે કરવામાં આવેલ - At This Time

સ્વચ્છતા સવાંદ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ સેવા સદન ખાતે કરવામાં આવેલ


(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૩૦-૦૯-૨૦૨૪ના રોજ સ્વચ્છતા સવાંદ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ સેવા સદન ખાતે કરવામાં આવેલ. જેમાં બ્રાંડ એમ્બેસેડર નીતાબેન લાખાણી સાથે સ્વચ્છતા સવાંદ કરવામાં આવેલ. તેમજ સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન ટ્રેઈની ચીફ ઓફિસરશ્રી ધોળકિયાએ આપેલ.અને તમામને સ્વચ્છતાના શપથ લેવરાવવામાં આવ્યા. સદરહું કાર્યક્રમમાં ભરતભાઈ ગોહિલ તથા નગરપાલિકાનો સ્ટાફ હાજર રહેલ. આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.