**ઝાલોદ BOB /ગ્રામીણ બેંકમા ગ્રાહકોને પડતી અસુવિધાઓ અનુસંધાને આપ પાર્ટી પ્રમુખે મૌખિક રજૂઆત કરી ** - At This Time

**ઝાલોદ BOB /ગ્રામીણ બેંકમા ગ્રાહકોને પડતી અસુવિધાઓ અનુસંધાને આપ પાર્ટી પ્રમુખે મૌખિક રજૂઆત કરી **


**ઝાલોદ BOB /ગ્રામીણ બેંકમા ગ્રાહકોને પડતી અસુવિધાઓ અનુસંધાને આપ પાર્ટી પ્રમુખે મૌખિક રજૂઆત કરી **

ઝાલોદમા બેક ઓફ બરોડા તેમજ ગ્રામીણ બેંકમા ગ્રામીણ ક્ષેત્રથી બેકિંગ કામ અર્થે આવતી મહિલાઓ અને પુરુષોને પાસબુક એન્ટ્રી / પૈસા લેવડ દેવડ સહિત એટીએમ સુવિધાઓ/ બાબતે બેંકના મેનેજર જોડે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ નજીકના સમયે તહેવારોના સમયે આ સુવિધાઓ પ્રજાને સરળતાથી મળી તે માટે અધુરી કામગરી ત્વરિત પુર્ણ કરવા માંગ કરી હતી,
ત્યારે આપ પાર્ટી પ્રમુખ અનિલભાઇ ગરાસિયાએ ગ્રાહકોને પડતી હાલાકી એટીએમ/ સફાઈ/બેઠક વ્યવસ્થા સહિત ગ્રાહકો માટે પીવાના પાણીની સુવિધાઓ બાબતે ચર્ચાઓ કરી હતી.
તે અનુસંધાને બેંક મેનેજર દ્વારા ઉપરોક્ત તમામ બાબતે ગ્રાહકોને સારી સુવિધાઓ બાબતે ત્વરિત કામગીરી પુર્ણ કરાશે તેવો દિલાસો આપવામા આવ્યો હતો..


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.