સુઈગામ તાલુકા ના આસિસ્ટન્ટ કલેકટર કાર્તિક જીવાણી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે અરજદારોને લીંબુપાણીનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

સુઈગામ તાલુકા ના આસિસ્ટન્ટ કલેકટર કાર્તિક જીવાણી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે અરજદારોને લીંબુપાણીનું વિતરણ કરવામાં આવ્યું


જન્મ દિવસ ની એક. અનોખી પહેલ ...

સુઈગામ તાલુકા ના આસિસ્ટન્ટ કલેકટર કાર્તિક જીવાણી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે અરજદારોને લીંબુપાણીનું વિતરણ કરવામાં આવ્યું
હાલ ના ઉગ માં કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે ચેક કાપી તેમજ પાર્ટીઓ ઉજવતા હોય છે ત્યારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આસિસ્ટન્ટ કલેકટર કાર્તિક જીવાણી સાહેબ પોતાના જન્મદિવસ ની પહેલ કરી હતી ત્યારે કાર્તિક જીવાણી સાહેબ જે સોઈગામ તાલુકા પંચાયતની અંદર અરજદારો હજારોની સંખ્યામાં આવે છે ત્યારે તેઓને લીંબુપાણી નું વિતરણ કરીને એક અનોખી પહેલ કરી હતી ...


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.