ટીચર બહેનો /શિક્ષકો જોઈએ છે - At This Time

ટીચર બહેનો /શિક્ષકો જોઈએ છે


✓નવા સત્ર માટે ભરતી શરૂ છે.
✓👉 *પગાર ધોરણ 5000 થી 20000 હજાર સુધી.*
✓ધોરણ 6 થી 10 માં બધા વિષયો માટે અંગ્રેજી, ગુજરાતી ,સંસ્કૃત, હિન્દી, સમાજ તેમજ બધા વિષયોમાં માહિર અને જાણકાર હોય તેવા અલગથી.
✓ધોરણ 6 થી 10 માટે લાયકાત 👉B.A./B.com/B.Sc./B.Ed./M.Com./M.A./M.Sc.
✓અનુભવી અને કોમ્પ્યુટરના જાણકાર શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવશે
✓આપનો બાયોડેટા રીઝયુમ અમોને વોટ્સઅપ અથવા ઇમેલ કરો.
✓સ્વહસ્તાક્ષર લખેલી અરજી અને રીઝયુમ સાથે લાવવી
✓રૂબરૂ મળવાનો સમય સવારે 9:00 થી 11: 00
*ઈકરા શૈક્ષણિક સંકુલ જસદણ*

📞 મો. 9714827178
📞 મો. 9276550001

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.